કોઈ આંજી'દ્યો આંખમાં મેશ, કે પોપચાં ચટ્ટકે સે.
                    મારી નીંદરને લહ્હરક ઢાળ, કે બાંધજો પાળ, કે શમ્મણાં લહરી જશે રે સૈ..
                    મારી જાળીએ સૂરજ જાય, ને ભેંતે ઝલાય, ને તડ્ડકો તડ્ડ તડ્ડ તૂટે રે સૈ.
                    કોઈ હાંધી દ્યો તડકો, કે કટ્ટકે કટ્ટકે ખટ્ટકે સે 

                  હું તો જામફળ-રામફળ ખૌં, ને તારું નામ લૌં, તો ઓડકાર ખાટ્ટા તે બોરના આવે,
                    હુંતો રાત રે રાણીનું ફૂલ, તું ચૂંટતો ભૂલ, હો રાજ! મને ભર રે બપ્પોરે મ્હેકાવે.
                    મારી ચોળીની તસતસતી ગોફણથી મ્હેક બધી છટ્ટકે સે 

                   આંજી'દ્યો આંખમાં મેશ, કે પોપચાં ચટ્ટકે સે.